પૃથ્વી પરના જૂનામાં જૂના ગ્રંથ ઋગ્વેદમાં કુદરતી સારવાર (naturopathy) નો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે. યોગ, આહાર, પાણીના ઉપચારો અને હવાના ફાયદા તેમ જ પ્રાણાયામ વિશે અન્ય ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. નેચરોપથીના નવા યુગની શરૂઆત જર્મનીમાં થઈ. 1902માં ડોક્ટર જ્હોન શીલે ન્યૂયોર્કમાની પોતાની હોસ્પિટલમાં આહાર, વ્યાયામ અને પાણીના ઉપચારનો ઉપયોગ પોતાની હોમિયોપેથીની સારવાર સાથે કર્યો. આ