મિત્રો, આબુ પર્વતનાં ગુફા અને જંગલવાળા વાઈબ્રેશન્સથી ભરપૂર સ્થળ ઉપર ગયા મહિને આપણે સૌ ધ્યાનનો અદભુત અનુભવ કરીને આવ્યાં. હવે બાળકોને લીધાં વિના અને ફોટો-સેશન ન કરવાની શરતે ફરીથી આપણે સૌ એકઠાં થઈશું અમદાવાદથી માત્ર 45 મિનિટનાં અંતર પર… શરીરને તો આપણે વ્યાયામ અને આહારથી સરખું કરી શકીએ છીએ પરંતુ મનને શાંત અને સ્વસ્થ રાખવા