પૃથ્વી ઉપર આપણને આશરે 45 લાખ વર્ષ થયા છે. માનવીનું શરીર 45 લાખ વર્ષમાં અનેક જંતુઓ સામે લડી-લડીને અંદર-બહારથી બહું જ મજબૂત બની ગયું છે. વનસ્પતિનું અસ્તિત્વ કરોડો વર્ષોથી છે. વનસ્પતિ ઉપર વાઈરસ અને અન્ય જંતુઓએ અસંખ્ય હુમલાઓ કર્યાં છે. આવા વાઈરસ તેમજ અન્ય જંતુઓ સામે લડી લડીને વનસ્પતિઓએ પોતાની ઈમ્યુનિટી સૌથી સારી બનાવી દીધી