દાેસ્તાે, ચારે તરફ આપણે બી.પી., ડાયાબિટીસ, કાેલેસ્ટ્રાેલ, સ્થૂળતા વિષે સાંભળીએ છીએ પરંતુ કાેઈને માત્ર કાેલેસ્ટ્રાેલની જ બીમારી હાેય તાે પણ કેમ ગભરાટ થાય છે ? આ લખનારનાં જીવનનાે મૂળ હેતુ છે આપ સાૈના મનની અંદરથી બીમારીના ભયને દૂર કરવાનાે. પછી એ વાત હું મારા સામયિક અનુપાનથી સમજાવું, જાહેરમાં મારું કાેઈ લેક્ચર હાેય એનાથી સમજાવું, મારા