અહીં દરેકનું પોતાનું અલગ સત્ય હોય છે. રાઈટ સાઈડે વાહન લઈને નીકળ્યો હોઉં ત્યારે રોંગમાં આવનારા કેટલાંક લોકો મારી સામે આંખો કાઢીને પણ જતાં હોય છે. કારણ, આ એમની રાઈટ સાઈડ છે, રોજ અહીંથી જ, આમ જ એ લોકો જાય છે. એમનાં લોહીમાં રોંગ સાઈડ ભળી ગઈ છે એટલે હવે એમને એની ખબર જ નથી