કોઈએ પ્રશ્ન કર્યો છે: ” મારી ઉમર 36 વર્ષ છે. હમણાં કંપનીમાં મેડીકલ ટેસ્ટ થયાં એમાં HbA1c 7.5 આવે છે. એટલે કે મારી ત્રણ મહિનાની એવરેજ સુગર આશરે 170 જેટલી આવે છે. જિંદગીમાં પહેલી વાર અચાનક જ આટલી સુગર આવી છે. હાલ શું કરી શકાય? મારા શરીરમાં કોરોનાની ભારે દવાઓ નથી ગઈ. ભૂતકાળમાં પણ એલોપથીની