માથાંની નીચેથી મણકાંઓની લાઈન શરૂ થાય છે. શરૂઆતનાં સાત મણકાં માથું, ગરદન અને હાથ સાથે જોડાયેલાં છે. આપણે નીચે જોઈને ચાલીએ, ગરદન વાંકી રાખીને કોમ્પ્યુટર સામે કામ કરીએ, હાડકાંઓ વધુ મજબુત ન હોય છતાંય ખેંચાઈને વજન ઊંચકીએ કે વજન ઊંચકવાનો જીમનો ભારે વ્યાયામ કરીએ ત્યારે ગરદન પર ખેંચાણ અને દબાણ આવે છે. બે મણકાંઓ વચ્ચે