અમદાવાદમાં 94 વર્ષની ઉમરે વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ બી.વી.દોશી ઉતમ કામગીરી કરી રહ્યાં છે. 84 વર્ષે રતન ટાટા શરીર-મનની ફિટનેસ સાથે સાચા અર્થમાં દેશની-માનવજાતની સેવા કરી રહ્યાં છે. લંડનમાં વસતાં 110(હા,110) વર્ષનાં ફૌજાસિંઘ આજે પણ રોજ દોડે છે. ફરીથી યાદ કરાવું કે 89 વર્ષની ઉમરે એમણે દોડવાનું શરૂ કર્યું. અને એ પછી મેરેથોન(42.5 કિ.મિ. સળંગ) કરી. અનેક