ઈલેકટ્રિકનાં વાયરોની ઉપરનું પ્લાસ્ટિક નીકળી જાય તો આપણને એવા વાયરથી કરંટ લાગે છે. મગજમાંથી શરીર તરફ કરંટ લઈ જતા જ્ઞાનતંતુઆેની ઉપરનું આવું જ પડ(માયલીન શીથ) જ્યારે નીકળવા લાગે છે ત્યારે જ્ઞાનતંતુઆેનો કરંટ ધીમો પડે છે, અટકે છે. આ રોગનું નામ છે મલ્ટીપલ સ્કલેરોસિસ. કારણોઃ સૂર્યપ્રકાશથી દૂર રહેવાની આદત કે સંજોગો, આેક્સિજન ઓછો પડવો, સતત હરિફાઈનો