કાનજીભાઈને નાકમાંથી પાણી નીકળે છે, ગળામાં દુ:ખે છે અને 102 ની આસપાસ તાવ છે સાથે માથાનો દુખાવો અને અશક્તિ તો ખરી જ!! ડાબા ફેફસામાં 2 ખાના અને જમણા ફેફસામાં 3 ખાના છે. દરેક ખાનામા કફના માપ માટે વધુમાં વધુ 5 માર્ક ગણાય, એટલે પાં…