નવસારીથી આવેલાં પિનાબહેને એમનો IgEનો રીપોર્ટ મારા હાથમાં મૂક્યો. લેવલ ઘણું વધું હતું. જ્યારે ઋતુ બદલાય ત્યારે વર્ષમાં ત્રણ-ચાર વાર નાકમાંથી પાણી નીકળે, શ્વાસ લેવામાં તકલીફ થાય, કફ વધે, ગળામાં દુઃખે અને ક્યારેક તો તાવ પણ આવે. અગાઉ વર્ષમાં એક-બે વખત આવી તકલીફ થતી અને ત્રણ-ચાર દિવસમાં તો એલોપથીની દવાઓથી ફટાફટ સારું થઈ જતું. પરંતુ,