19/10/2021, મંગળવારે શરદપૂનમ છે. રાત્રે અગાસીમાં બેથી પાંચ કિલો ખડી સાકરને એક વાસણમાં રાખવાની. સોળે કળાએ ખીલેલાં ચંદ્રની સામે રાતભર રાખ્યા બાદ બીજા દિવસે સાકરને એક કાચની બોટલમાં ભરી લેવાની. માઈગ્રેન, પિત, એસિડિટી કે ગેસ હોય ત્યારે આવી સાકરનો ટુકડો ચૂસીને લેવાથી રાહત મળે છે. ચંદ્રની સ્થિતિની સીધી અસર મન પર પડે છે. શરદપૂનમે ચંદ્ર