વિશ્વપ્રસિદ્ધ ‘વિશાલા’નાં સ્થાપક સુરેન્દ્રભાઈ વર્ષો અગાઉ આણંદમાં અભ્યાસ કરતાં હતાં. ત્યારે એ શરદીથી બહું પરેશાન હતાં. ગમે ત્યારે નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી વગેરે તકલીફો થતી રહેતી. લાંબા સમયથી આવી તકલીફો વારંવાર એમને પજવતી. એવામાં એમને કોઈએ કહ્યું કે અહીં એક સારા વૈદ્ધરાજ છે એમને બતાવી જુઓ. સુરેન્દ્રભાઈનો જીવ પહેલેથી કુદરત