આજના યુવાનો અને ખાસ કરીને વિધાર્થીઓ રાત્રે મોડા સુધી જાગતા હોવાથી સવારે ઊઠે છે પણ મોડા. એ સિવાય ટી.વી. જોવાની આદતને કારણે પણ અનેક લોકો રાત્રે મોડા જાગીને સવારે મોડા ઊઠે છે. તો જોઈએ આવા લોકો માટેનો ખાસ આહાર કાર્યક્રમઃ • સવારે 10 વાગે એક કપ ચા-કોફી-દૂધ અથવા જરાક નવશેકા પાણીમાં લીંબું-શરબત,• 11 વાગે એક