આપણે મોસંબી, સંતરા, દ્રાક્ષ, કેળાં, ચીકુ વગેરે જે કોઈ ફળો ખાઈએ છીએ એ આપણને કુદરત તરફથી મળતો લીલો મેવો છે. કારણકે ફળોને ખાધા બાદ પચાવવા માટે આપણાં પાચનતંત્રને ઘણી ઓછી મહેનત કરવાની રહે છે. ફળોમાં કુદરતી સાકર(શર્કરા) છે. ફળો પેટમાં જાય પછી આવી કુદરતી સાકર એમાંથી છુટ્ટી પડીને ખૂબ ઝડપથી લોહીમાં ભળીને આપણને શક્તિ આપે