દોસ્તો, દરેક ખુશીના પ્રસંગને ચોકલેટ કે દૂધની મીઠાઈને બદલે આપણી પરંપરાગત ભારતીય મીઠાઈથી પણ ઊજવી શકાય છે. મગસ, મોહનથાળ, સુખડી, લાડુ, લાપસી, શીરો, ચિક્કી વગેરે વાનગીઓ, મીઠાઈઓ સ્વાદની સાથે અનેક ઔષધિય ગુણો પણ ધરાવે છે. ઘી, ગોળ અનો જરાક જાડા લોટમાંથી આમાંની અનેક મીઠાઈઓ કે વાનગી બને છે. આપણાં મગજને સતત ગળપણની અને હૃદયને સતત