દોસ્તો, લોખંડની તવીમાં રાઈ, મીઠું દાેઢ-દાેઢ ચમચી મૂકી, ગેસને ધીમો રાખીને તવી આગળ ઊભા રહીને એનો ધુમાડો દિવસમાં બે વખત સાત મિનિટ માટે લેવાથી નાક-ગળામાં રહેલાં વાઈરસ દૂર થાય છે, એનું જોર ઘટે છે. અથવા સાદા પાણીમાં થાેડોક આદુનો રસ ઉમેરી એવા આદુવાળા પાણીનો નાસ લેવાથી પણ નાક-ગળાંનાં રસ્તે લાગેલો ચેપ ઘટવા લાગે છે. બીજો