કોળું(pumpkin), કેરીની ગોટલી, તાજા શ્રીફળની છીણ, છાલ સાથેનું કુંવારપાઠું, પાંદડાવાળા શાકભાજી, દૂધ, આથાવાળો આહાર, માંસ વગેરેમાંથી વિટામિન બી-12 મળે છે કે મળી શકે છે. આશરે ત્રણ ચમચી જેટલું છીણેલું તાજું શ્રીફળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો એમાંથી બી-12 રિલીઝ થઈને શરીરને મળી શકે છે. કેરીની શેકેલી ગોટલીમાં પણ સારું એવું બી-12 છે. We can get