વાતાવરણમાં ઠંડક હોય એટલે તરસ ઓછી લાગે છે પરંતુ એવા સમયે પણ શરીરને દરરોજ અઢીથી ત્રણ લિટર પાણીની જરૂર હોય છે. હિમાલયમાં લડાખ જેવા પ્રદેશમાં તો વધુ ઠંડક હોય ત્યારે રોજ ચારથી પાંચ લિ…
દરેક મિનિટે સાત લિટર જેટલી હવા આપણાં શ્વાસમાં જાય છે. બે કલાકમાં જ આપણાં શ્વાસમાં 800 લિટરથી વધુ હવા જાય છે..! આપણો આખા વર્ષનો કુલ ખોરાક પણ 800 લિટરથી વધારે નથી હોતો..! મતલબ કે બે જ કલાકમાં આખા વર્ષમાં આપણે જેટલાં વજનનો ખોરાક લઈએ છીએ એટલાં જ વજનની હવા આપણાં શરીરમાં જાય છે..! આપણાં માથાથી પગનાં અંગૂઠા