આપણાં શરીરનાં સ્નાયુઓને હલનચલન માટે અને મગજનાં ન્યૂરોન્સ(સૂક્ષ્મ જ્ઞાનકોષો)ને કરંટ પેદા કરવા સતત શક્તિ(સુગર)ની જરૂર છે. સુગર ઘટવાથી થાક લાગે, કામ ન થઈ શકે, હાંફી જવાય. ઘઉં, ચોખા, ડેરી પ્રોડક્ટસ, અમુક શાક, માંસાહારમાંથી સુગર(ગ્લુકોઝ) મળે છે. આપણાં લિવરમાં આશરે 150 ગ્રામ અને મસલ્સ(સ્નાયુઓ)માં 450 ગ્રામ સુગર સચવાઈ રહે છે. લોહીમાં સામાન્ય સંજોગોમાં આશરે એક ચમચી(5