વાઈરસ એ જંતુ નથી પરંતુ ઝેરી પદાર્થ છે….
હવામાં ગણી ન શકાય એટલાં જંતુઓ (બેકટેરિયા વગેરે) છે. વાઈરસ નામનો ઝેરી પદાર્થ બીજા જંતુઓ પર બેસીને કે હવા, પાણી, ખોરાક મારફતે શરીરમાં પ્રવેશે છે. આવા વાઈરસ અને જંતુઓને બહાર કાઢવા, મારી નાખવા શરીર લડાઈ કરે છે જેને કારણે તાવ આવે છે. તાવમાં ઝેરી પદાર્થ બળે છે, જંતુઓ મરે છે.
શરીરની આવી લડાઈ ચાલતી હોય ત્યારે માથું દુખે, અશક્તિ લાગે છે. જાણે કે, શરીર કહી રહ્યું છે: ” મારું ઓપરેશન ચાલી રહ્યું છે. તમે મગજને શાંત અને શરીરને આરામમાં રાખો..!”. આપણું લિવર 500 કરતાં પણ વધુ પ્રકારનાં અલગ અલગ કામ કરે છે. આમાં આહારને પચાવવાનાં અને ઈન્ફેકશન (ચેપ) સામે લડવાનાં બે ખૂબ મોટા કામ પણ લિવરે કરવાનાં હોય છે. લિવર આપણી અંદરનો સૂર્ય છે.
ચેપને દૂર કરી આપણને જીવતાં રાખવા એ લિવર માટે વધું મહત્વનું છે. આથી, વાઈરલ ફિવર કે અન્ય તાવ વખતે આપણી ભૂખ સાવ ઘટી જાય છે, મોં કડવું થઈ જાય છે. આ શરીરની, કુદરતની પોતાની જ ભાષા છે. અહીં આપણી બુદ્ધિનો અવળો ખેલ શરૂ થાય છે. કેમકે, ખાવું એ આપણી જરૂરિયાત ઓછી અને આદત વધુ છે..! આવા સમયે જેમ ખાઈએ એમ બીમારી લાંબી ચાલે છે.
મોસંબી, પોચા પેરુ, સફરજન, ચીકું, રાબ, મગનું પાણી, ખરેખર ભૂખ હોય તો જ ઢીલાં મગ, સૂપ વગેરે લેવાય ત્યારે એને પચાવવા લિવરને ઘણી ઓછી મહેનત કરવાની રહે છે.
તાવ, ગળાં તેમજ માથામાં દુઃખાવો, અશક્તિ માટે કેટલાંક ઈલાજ: ગળાની તકલીફ ઘટાડવા કે મટાડવા હળદર, જેઠીમધ, તાવ માટે મહાસુદર્શન ઘનવટી-પાવડર, અશક્તિ માટે ઉપર આપેલો સુપાચ્ય આહાર અને આરામ જરૂરી છે. તકલીફ ઘટશે એટલે માથાનો દુખાવો ઘટવા લાગશે. જ્યાં સુધી અશક્તિ છે, ત્યાં સુધી સ્નાન ન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે લોહી peripheri (ચામડી કે શરીરનો બહારનો ભાગ)માં આવે છે, જે માટે શરીરને ખૂબ શ્રમ પડે છે.
26 Comments
Nice information sir
Thank you.
અત્યારનાં સમય માટેની ખૂબ જ અગત્યની માહિતી, આભાર સર !
સચીનભાઈ, ખૂબ ખૂબ આભાર. આપનાં જેવા સુજ્ઞ વાચકોનાં રિપ્લાઈથી અમારો ઉત્સાહ વધતો રહે છે.
Nice information sir
Thank you.
ખુબ સરસ માહીતી છે. સર
આભાર.
Good information sir
આભાર.
Very useful information
Thank you Jayeshbhai.
Thank you Resp.Mukesh bhai
રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર.
ખુબજ સરસ માહિતી . આપની વારં વારં આવતી લીંકથી ઘણી સારી માહિતી મળે છે.
આભાર નીહાર પરિવાર
કેતનભાઈ, ખૂબ ખૂબ આભાર.
Nice information, thanks
ખૂબ આભાર.
Very nice information
Thank you.
Suffering from viral fever since last five days, facing much much weakness. Your information on this is timely help to me overcome the problem. Thanks sir.
Great, get well soon, have a nice time.
Very nice & knwolage information in ennar body. .thanxs
Thank you, Madam.
very nice and basic information which generally people doesn’t know
Thank you. sweet food is the basic necessity for our survival. If we burn it regularly then no need to worry.