કોળું(pumpkin), કેરીની ગોટલી, તાજા શ્રીફળની છીણ, છાલ સાથેનું કુંવારપાઠું, પાંદડાવાળા શાકભાજી, દૂધ, આથાવાળો આહાર, માંસ વગેરેમાંથી વિટામિન બી-12 મળે છે કે મળી શકે છે. આશરે ત્રણ ચમચી જેટલું છીણેલું તાજું શ્રીફળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો એમાંથી બી-12 રિલીઝ થઈને શરીરને મળી શકે છે. કેરીની શેકેલી ગોટલીમાં પણ સારું એવું બી-12 છે.
We can get Vitamin B-12 out of a pumpkin, mango seed(aam ki gutli), freshly grated coconut, aloe vera with peel, leafy vegetables, milk, fermented food, and meat. If we chew grated coconut gently then more amount of B-12 can be released out of it. Mango seeds are also having plenty of Vitamin B-12.
કુંવારપાઠાની અંદરનાં ક્રીમ જેવા ભાગમાંથી બી-12 મળે છે. પરંતુ જો એનાં જાડા પાંદડાને સાફ કરી, બાજુમાંથી કાંટા જેવો ભાગ કાઢીને પછી છાલ સાથે ખાવામાં આવે તો એમાંથી વધું બી-12 મળી શકે છે.
We get a B-12 out of the aloe vera abstract. When we eat aloe vera with its peel after removing the thorn, we can get more amount of B-12 out of it.
માનવશરીરમાં ગળામાં અને મોટા આંતરડાનાં છેડાનાં ભાગ પર શરીર પોતે થોડું થોડું બી-12 બનાવતું રહે છે. પરંતુ, ગળામાં ચેપ લાગે કે એસિડ ગળા સુધી આવે પછી ગળું નબળું પડે છે. પાચન બગડે અને મોટા આંતરડામાં ગરમી વધે પછી મોટુ આંતરડું બગડે છે. આમ થવાથી બંને જગ્યાએ બી-12 બનવાનું સાવ ઘટી જાય છે.
A little amount of B-12 is produced in the throat as well as at the edge of the bowels in our body. Production of B-12 in the throat is reduced in case of infection and hyperacidity. And, even it reduces in bowels due to constipation.
મેંદો, પોલિશ કરેલાં બાસમતી ચોખા, તળેલો ખોરાક, એલોપથીની ભારે દવાઓથી પાચન નબળું પડે છે, આંતરડામાં ગરમી વધે છે. આવા સંજોગોમાં શરીરમાં વિટામિન બી-12 ઘટે છે, બી-12નું પાચન બરાબર નથી થતું. પરંતુ, જો આપણે નિયમિત રીતે ફળો, પાંદડાવાળા શાક, સાદો આહાર લઈએ તો એનાંથી શરીરમાં દરેકેદરેક વિટામિન અને ખનીજ(મિનરલ્સ)નું પાચન સારી રીતે થાય છે. સ્વાભાવિક રીતે જ બી-12નું પાચન પણ સારું જ થશે.
Maida, fried food, polished basmati rice, and heavy allopathic drugs are decreased digestion power. Absorption as well as the level of B-12 both are reduced in such conditions. But, if we regularly take fruits, leafy vegetables and homemade healthy food then we can get plenty of vitamins and minerals. Moreover, the absorption of B-12 will also increase.
પીવાનાં પાણીમાં 450થી 650 સુધીનો ટી.ડી.એસ. હોય તો એનાંથી શરીરમાં સારી રીતે બી-12નું પાચન થઈ શકે છે. ઓછા ટી.ડી.એસ.વાળું પાણી પીવાથી શરીરનાં હાડકાં અને સાંધા નબળાં પડે છે. આવું પાણી પીએ ત્યારેે બી-12 નું સારી રીતે શરીરમાં શોષણ નથી થતું.
Our body can digest B-12 more easily if the TDS level in our drinking water is between 450 to 650 PPM. But if the TDS level of our drinking water is lower, our body will not able to absorb B-12 easily. So, our bones and joints become weak.
વિટામિન બી-12 આપણાં જ્ઞાનતંતુઓનો ખોરાક છે. અંગ્રેજીમાં વિટામિન બી-12ને ન્યૂરોટિક વિટામિન પણ કહેવાય છે. તણાવ (સ્ટ્રેસ) વધે એટલે શરીરને વધારે પ્રમાણમા વિટામિન બી-12ની જરૂર પડે છે. ખજૂર, અંજીર વગેરે સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ખજૂર ન્યૂરોન્સની ઉપરનાં માયલીન શીથને સારું રાખે છે. અંજીરમાં ટ્રીપ્ટોફેન નામનું મનને શાંતિ આપનાર તત્વ છે. આડકતરી રીતે ખજૂર અને અંજીર બી-12ને જાળવી રાખવામાં જ મદદ કરે છે.
B-12 is a neurotic Vitamin. It is a fuel for our neurons. When stress is elevated, the human body needs more amount of B-12. Indirectly, dates and figs become helpful in reducing stress. Because dates are helpful in maintaining myelin sheath. Fig is having tryptophan. Tryptophan gives a soothing effect to our minds.
પાયાની વાત કે પ્રાણાયમ અને મેડિટેશનથી તણાવ ઘટે છે. ચાલવાનાં વ્યાયામથી મૂડ બૂસ્ટર હોર્મોન સેરોટોનિન વધે છે એટલે સરવાળે આપણો તણાવ ઘટે છે. નિયમિત રીતે જો સળંગ 20 મિનિટથી વધુ દોડવામાં આવે તો લોહીમાં એન્ડોર્ફિન નામનું કેમિકલ પેદા થાય છે. દુનિયાની સૌથી વધુ ઉતેજક ડ્રગ કરતાંય એન્ડોર્ફિન વધુ પાવરફૂલ છે જેને નિયમિત દોડવામાં આવે તો શરીર પોતે જ બનાવે છે.
Meditation and pranayama are helpful in reducing stress. Walking elevates the mood-boosting hormone ‘serotonin’. If we regularly walk for 45 minutes, it will reduce our stress levels. If we continuously run for more than 20 minutes, the secretion of endorphins is started. Endorphin is a neurotransmitter powerful than any other drug.
બી-12ની સાથે વિટામિન ડી-3 જરૂરી છે. આ બંને સાથે મળીને આપણાં માટે કામ કરે છે. નિયમિત રીતે દર મહિને 10 કલાક સનબાથ લેવાંથી આપણાં શરીરને ડી-3 મળી શકે છે. ડી-3 માટે ફીશ-ઓઈલની કેપ્સ્યુલ પણ સારું પરિણામ આપી શકે છે. પ્રભુ આપનું આરોગ્ય સારું રાખે એવી પ્રાર્થનાં સહ,
મુકેશ પટેલ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Vitamin D-3 is necessary along with B-12. Because they work together. If we take sunbathe for 10 hours within a month, we get enough amount of Vit. D-3. Fish oil capsule is also a better source of Vitamin D-3. I pray to God for the better health of all,
Mukesh Patel, Nihar Charitable Trust, Ahmedabad.
39 Comments
Thanks Superb sir
Thank you.
Thanks for a Very vital information
Thank you, Sir.
Thank you.
Very enriching Sir🙏🏾
Thank you.
Thank you for most valuable information 🙏🏼
Sir, Thanks a lot.
MUKESHBHAI IS ALWAYS RESPECTED PERSON HIS ADVICE IS ALWAYS PERFECT I MEET HIM THREE TIME
Jatinbhai, So kind of you. Thank you.
આભાર
ભરતભાઈ, આભાર.
Thanks for very valuable information🙏
Thank you.
Very interesting information…..and apply in Daily life…
Sir, Thank you.
Thanks Mukesbhai
Rohitbhai, Thank you.
Very informative
Thank you, Sir.
B 12 વિશે ટૂંકી પણ સચોટ માહિતી માટે આભાર.
Saru.sachu ane sachot margdarshan…
Thank you Hareshbhai.
Thanks sir
Thanks, Sureshbhai.
આભાર.
Thanks for Valuable Information
Thank you.
Very Very good information
Thank you, Madam.
Thanks for information about B12, vary well appreciate. Thanks again Mukeshbhai.
Hareshbhai, Thank you so much. Have a heal-thy time.
U HD stated in one of the blog that rev Gandhiji used to regularly hv this chatni always along with lunch n dinner
Is Lima chatni relevant to day also?
I think it is so as the benefits accrued then was excellent
To day Linmda May not be grown thr organic farming n hence the quality could be inferior- however benefits will be same but less efective
Be perused n appropriate guide line be given
Ur contribution towards naturopathy is commendable n May god u give strength n wisdom to keep on serving humanity
લીમડાને ઊગવા માટે તડકો, પાણી જોઈએ છે જે એને મળી રહે છે. જે વસ્તુઓ ઓર્ગેનિક જ છે એને ફરીથી ઓર્ગેનિક શબ્દ લગાવવાની જરૂર નથી. બીજી વાત કે આપણે અગાઉ લીમડાનાં ઉપયોગ વિષે આખો જુદો જ બ્લોગ આપ્યો છે જેમાં કોણે, ક્યારે લીમડો ન લેવો જોઈએ, લેવો જોઈએ એનાં વિષે પૂરી માહિતી છે. આભાર.
ઘણી સરસ માહિતી બી ૧૨ માટે આપી, જે આજના સમયમાં ખૂબ જરૂરી હતી..🙏
ખૂબ ખૂબ આભાર, અનીસભાઈ.
Sir, your articles are always full of details. We really understand the problem so its becoming easier to follow the steps you consulted. Thanks for great knowledge sharing.
Sir, thank you, God bless you.