વાઈરસ એ અતિશય ઝેરી પદાર્થ છે જે નબળાં શરીરને બીમાર પાડી શકે છે, મૃત્યુ પણ લાવી શકે છે. પરંતુ, ઈટાલી, યુ.એસ.એ. અને અન્ય દેશોમાં જ વાઈરસે એનું જોર કેમ વધારે બતાવ્યું?
અહીં વધુ લોકો સતત સિગારેટ અને કોફી પીએ છે. વધુ પડતી સિગારેટથી ફેફસાં નબળાં પડે છે. વધુ કોફીથી પેટ નબળું પડતા ફેફસાંની નીચેનો પડદો(ડાયાફ્રામ) બરાબર કામ નથી કરતો એટલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
અહીં પેક્ડ ફૂડ, મેંદાનો ઉપયોગ વધું છે જેનાંથી કફ વધે છે, PH લેવલ ઘટે છે. કફ વધુ હોય, PH લેવલ આેછું હોય ત્યારે કોરોનાથી જાેખમ વધે છે. અહીંયા બધાં ઠંડું પાણી અને ઠંડા પીણાંનો વપરાશ વધુ કરે છે. આ બંનેથી કફ વધે છે, શ્વાસની બીમારી વધે છે. આેછું પાણી તેમજ ઠંડા પીણાંથી PH લેવલ ઘટે છે જેનાંથી ઈમ્યુનિટી ઘટે છે.
અનેક દેશોમાં લોકો મોટેભાગે એલોપથીની દવાઓ જ લે છે. એ લોકો આયુર્વેદ-નેચરોપથી જેવા ઉપચારોથી મોટેભાગે દૂર રહે છે.
શરીરમાં કફ વધે, ઈમ્યુનિટી ઘટે એટલે કોઈપણ વાઈરસ શરીરમાં આસાનીથી પ્રવેશીને વ્યક્તિને બીમારી પાડી શકે છે. આ બધાં દેશોમાં વાતાવરણની ઠંડકને લીધે વાઈરસ લાંબા સમય સુધી એવા વાતાવરણમાં ટકી શકે છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઈન્ફેકટીયસ ડિસીસીઝમાં ઈટાલીમાં 2013થી 2016 દરમિયાન કરાયેલ સર્વે જોઈએઃ આ વર્ષોનાં શિયાળાની ઋતુ દરમિયાન એવરેજ 52,90,000 ફ્લુ, ફેફસાં સંબંધિત તકલીફવાળા દર્દીઓમાંથી કુલ 68,000 લોકોનાં મૃત્યુ થયેલાં. આ જ રીતે અમેરિકાનાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રાેલ એન્ડ પ્રિવેન્સને 2018-19 માં 3.5 કરોડ આવા જ ફ્લૂનાં દર્દીઓની વાત કરી છે જેમાંથી 35,200 મૃત્યુ પામ્યાં છે. (ઈન્ટરનેટ સ્ત્રોતને આધારિત માહિતી)
આ બધાં સામે ભારત જેવા દેશમાં કેમ નવા આવેલાં વાઈરસથી મૃત્યુ પામનારા લોકો (આજે 15-04-2020ને રોજ) 500 થી પણ નીચે છે, એનાં કારણો જોઈએઃ
ભારત સરકારે ખૂબ જ અગાઉથી ચેતી જઈને સાવચેતી રાખી, લોક-ડાઉન કર્યું, જે સરાહનીય છે.
ભારતીય લોકો સદીઓથી હળદર, તુલસી, અરડૂસી, કડવો લીમડો, કડુ-કરિયાતું, આદુ, મરી વગેરેનો વારંવાર પ્રયોગ કરતાં રહે છે. આ બધાંથી કફ દૂર થાય છે અને ઈમ્યુનિટી વધે છે.
અનેક ભારતીયોનો આહાર આજે પણ ઘરમાં બનતો ગરમ-તાજો અને પ્રમાણમાં સાદો છે, શારીરિક શ્રમ વધુ છે અને મેંદાનો વપરાશ પણ ઓછો છે. ભારતનાં લોકો આજે પણ સાદું પાણી વધુ પીએ છે. આ બધી સારી આદતોને કારણે અનેક ભારતીય લોકોનું પી.એચ. લેવલ ઉપર રહે છે જેનાંથી વાઈરસ સામે લડવાની શક્તિ વધે છે.
ભારતમાં કુદરતનો ટેકો મોટો છે. સૂર્યનાં કિરણોમાં દરેક પ્રકારનાં વાઈરસ અને અન્ય નુકસાનકારક તત્વો, જંતુઓ દૂર કરવાની જબરદસ્ત તાકાત છે. સૂર્યની ગરમીને કારણે પણ ફેફસાંમાં કફ ઘટેલો રહે છે.
આપણાં દેશમાં મચ્છરનું પ્રમાણ વધું હોવાથી મેલેરિયા અને અન્ય રોગોનાં વાઈરસ સામે લડવાની સરેરાશ ભારતીયની તાકાત ઘણી વધારે છે. આવી આપણાં ડી.એન.એ.ની તાકાત અને સરકારની મક્કમતા તેમજ લોકોનાં સહકારને કારણે વિશ્વમાં નવા વાઈરસથી સૌથી આેછો મૃત્યુ-આંક ભારતમાં છે જેનાં ઉપર મિડીયાએ ખાસ ભાર મૂકવાની જરૂર છે જેથી લોકોનો તણાવ ઘટે, મન હળવું થાય.
-આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Why do people in countries like Italy, France, and the United States die from the flu virus for years?
Virus means a very toxic matter which can become a reason for our disease or even fatality. But, why the virus of influenza is active more in China, Italy, and the United States? Here are some strong reasons to understand it:
Many people smoke more and also having excess amounts of coffee. Smoking weakens our lungs and more amount of coffee affects our digestive system. In this situation, their diaphragm will not work easily. It will lead to shortness of breathing.
In these countries, they use more amount of packed food and maida. Such food reduces the PH level. Maida increases more indigestion which produces more cough. More amount of cough and reduced levels of PH increase the risk of viral attack.
They also use more cold water, cold drinks which also one of the reasons for the production of more cough and breathing issues. Such a habit also reduce the PH level.
And in these countries, they mostly follow modern medical science. Normally they avoid using Ayurveda and Naturopathy..!
As per the International Journal of Infectious Diseases, In Italy: In the winter seasons from 2013 to 2016; the study shows that an average of 52,90,000 ILI cases(of Influenza, lung-related other issues), more than 68,000 people died(many elder people). And as per data of CDC(Center for disease control and Prevention in the U..S.A.), in 2018-19, an estimated 35.5 million get sick with influenza and out of the 34,200 died..!
(Information based on Internet sources)
Against all this, why in a country like India, people who have died of the new virus (Today on 15-04-2020) below 500, let’s look at the reasons:
Indian Government is working pro-actively since January 2020 which is admirable.
For decades, Indians use turmeric, tulsi, ardusi, neem, kadu-kariatu, ginger, pepper regularly for reducing cough and increasing immunity.
Even today, millions of Indians take homemade, fresh cooked food regularly. But Indians even today drink more un-freeze water, less use soft drinks. These habits of having more and un-freeze water and not having soft drinks maintain the PH level of millions of Indians. Elevated PH level helps to fight against every type of viruses.
Indians are lucky for getting regular sun-rays. Sun rays regularly destroy every type of viruses and many unidentified harmful germs and toxins.
D.N.A. of Indians is very strong. They regularly face different types of viruses due to mosquitoes. Strict actions of the Indian Government and also with the support of Indian people, today minimum people died due to the new viruses in India. The media should emphasize this point, so people become relax.
AyruGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad, India.
14 Comments
Superb analysis and guidance
Thank you, Madam.
I fully agree with it.you have done true analysis..our old grand maa used to suggest ginger powder ghee and good mix it and consume this three combination thrice a day kills any virus in body..
Yes, Sir. Thank you.
Very informative, thanks
Thank you, Dineshbhai.
I fully agree with above statement
Thank you, Madam.
What v should give for lncreasing child imunity in these days?
માત્ર આ દિવસોમાં જ ઈમ્યુનિટી શા માટે વધારવી છે? મેડમ, હવે લોકોને સમજાઈ ગયું કે એલોપથી મજબુર છે, ધનથી આરોગ્ય વેચાતું નહીં મળે પરંતુ આરોગ્ય રોજેરોજ સાચવવું પડશે. આપનાં ફોનમાં 7874744676 નંબરને નિહાર ચેરિટેબલ ના નામથી સેવ કરો અને આપનું નામ વાેટ્સ એપ કરો. આપને નિયમિત રીતે આ નંબર દર મહિને ઈ-અનુપાન મેગેેઝીન, વિડીયાેઝ મળશે જેમાંથી સતત આરોગ્યની વાતો મળશે.
હજુ પણ ડોશીવૈદુ, જે કેટલાક ઘરોમાં naturopathy તરીકે અપનાવવામાં આવે છે…
ડોશીમાનું આયુષ્ય હંમેશા વધારે હોય છે. આજે વિશ્વભરમાં યુવાનો અકાળે સૌથી વધુ મૃત્યુ પામે છે.
તો અત્યારની પરિસ્થિતિ માં શું ખાવું અને પીવું જોઇએ?
તાજો ગરમ આહાર ખાવો જરૂરી છે. દહીં, છાસ, આઈસક્રીમ, ઠંડા પીણા, ચટણી, અથાણું, વાસી આહાર, સોસ, મેંદો, દૂધની મીઠાઈ વગેરેથી જોખમ વધી શકે છે. અને, ઘરમાં રહીને તો ભૂખ હોય એનાંથી આેછું ખાવું જરૂરી છે. શરીરનું હલનચલન ઘટી ગયું અને મગજનું જરૂર કરતાં ક્યાંય વધી ગયું છે.